Ahmedabad News

Browse the latest ahmedabad news and updates

સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું
Ahmedabad225 days ago

સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું

તારીખ ૧૬ જાન્યુઆરીના રોજ સિવિલના ઈએનટી વિભાગના વડા ડોક્ટર ઇલા ઉપાધ્યા તેમજ એનેસ્થસિયા વિભાગના ડો. ભાવના રાવલની ટીમ દ્વારા મહામહેનતે ઈસોફેગોકોપી કરી સફળતાપૂર્વક અન્નનળીના બીજા કોઈ પણ ભાગ ને ઈજા થયા વગર સેફટી પીન બહાર કાઢવામાં આવી હતી.

PM નરેન્દ્ર મોદીનો ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ સંપન્ન થયો
Ahmedabad231 days ago

PM નરેન્દ્ર મોદીનો ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ સંપન્ન થયો

અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય અપાઈ

જર્મનીના ચાન્સેલર ગાંધી આશ્રમની મુલાકાતથી ભારે પ્રભાવિત થયા
Ahmedabad231 days ago

જર્મનીના ચાન્સેલર ગાંધી આશ્રમની મુલાકાતથી ભારે પ્રભાવિત થયા

મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

મોદીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો
Ahmedabad231 days ago

મોદીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો

50 દેશોના 135 થી વધુ વિદેશી મહેમાનો અને ભારતના 13 રાજ્યોના 65 પતંગોત્સવમાં ભાગ લીધો હતો

શેરબજારમાં ઊંચા વળતરની લાલચે મહિલા સાથે ૮૬.૭૧ લાખનું ફ્રોડ
Ahmedabad238 days ago

શેરબજારમાં ઊંચા વળતરની લાલચે મહિલા સાથે ૮૬.૭૧ લાખનું ફ્રોડ

આરોપીએ વારંવાર નાણાંની માગ થતા પારૂલબેનને છેતરપિંડીનો અહેસાસ થતા તેઓએ આરોપી સામે પોલીસ ફરિયાદ કરી

અમદાવાદના કોચરબ આશ્રમમાં નિયમો નેવે મૂકીને લગ્નની પાર્ટી યોજાઈ
Ahmedabad238 days ago

અમદાવાદના કોચરબ આશ્રમમાં નિયમો નેવે મૂકીને લગ્નની પાર્ટી યોજાઈ

ગાંધીજીનો કોચરબ આશ્રમ પાર્ટી પ્લોટમાં પલટાયો, ગાંધીજીની ગરિમા ભૂલીને લગ્ન માટે ભાડે અપાયા

કાલુપુર સ્ટેશન ઓટો-રિક્ષા ચાલકો અને RPF વચ્ચે અથડામણ
Ahmedabad239 days ago

કાલુપુર સ્ટેશન ઓટો-રિક્ષા ચાલકો અને RPF વચ્ચે અથડામણ

ઓટો-રિક્ષા ચાલકોએ ઘાયલ વ્યક્તિને મદદ કરવા દરમિયાનગીરી કરી, ત્યારે RPF કર્મચારીઓ એ તેમને પણ માર માર્યો હતા

શ્યામલ વિસ્તારના શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી
Ahmedabad239 days ago

શ્યામલ વિસ્તારના શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી

ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો

અમદાવાદની નિવૃત્ત મહિલા સાથે રૂપિયા ૮૬.૭૧ લાખની છેતરપિંડી
Ahmedabad239 days ago

અમદાવાદની નિવૃત્ત મહિલા સાથે રૂપિયા ૮૬.૭૧ લાખની છેતરપિંડી

આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

પેલેડિયમ મોલ પાસે જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો થયો
Ahmedabad239 days ago

પેલેડિયમ મોલ પાસે જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો થયો

આ હુમલામાં હાર્દિલના કાનનો પડદો ફાટી ગયો છે, જેના કારણે તે આગામી ૪ મહિના સુધી ગાઈ શકશે નહીં

અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા
Ahmedabad242 days ago

અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા

હોટલમાં ગેરકાયદેસર દારૂની પાર્ટીનો પર્દાફાશ કરી ૯ નબીરાઓની ધરપકડ કરી છે તેમની સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના, ૨ મજૂરોના મોત
Ahmedabad242 days ago

કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના, ૨ મજૂરોના મોત

સાઈટ ઉપર મજૂરો દ્વારા સેન્ટીંગ પાર્ટનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્રણ મજૂરો ઉપરથી નીચે પડતા હતા