National News

Browse the latest national news and updates

કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર પ્રતિબંધ
National225 days ago

કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર પ્રતિબંધ

ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

મુંબઈમાં મેયર માટે ખેંચતાણ વચ્ચે સંજય રાઉતે સસ્પેન્સ વધાર્યું!
National225 days ago

મુંબઈમાં મેયર માટે ખેંચતાણ વચ્ચે સંજય રાઉતે સસ્પેન્સ વધાર્યું!

સંજય રાઉતના દાવા મુજબ એકનાથ શિંદે પણ મુંબઈમાં ભાજપનો મેયર બને તેવું ઇચ્છતા નથી

મર્ડર-૨ ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં ૨ રશિયન મહિલાઓની હત્યાથી હડકંપ
National225 days ago

મર્ડર-૨ ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં ૨ રશિયન મહિલાઓની હત્યાથી હડકંપ

૩૭ વર્ષીય એલેક્સી લિયોનોવે બે રશિયન મહિલાઓની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની કબૂલાત કરતા હડકંપ મચી ગયો

જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે
National225 days ago

જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે

મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન

બંગાળમાં ૧૫ વર્ષના ‘મહા જંગલરાજ’ને હટાવવાનો સમય
National225 days ago

બંગાળમાં ૧૫ વર્ષના ‘મહા જંગલરાજ’ને હટાવવાનો સમય

પીએમ મોદીએ 830 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતા જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં બંગાળમાં જેટલું કામ થયું છે, તેટલું કદાચ છેલ્લા ૧૦૦ વર્ષમાં નથી થયું

ભારત અને જર્મની વચ્ચે શિક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધી ૪ મહત્ત્વપૂર્ણ MOU
National231 days ago

ભારત અને જર્મની વચ્ચે શિક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધી ૪ મહત્ત્વપૂર્ણ MOU

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે થયેલા કરારોને ભરોસાનું પ્રતીક જણાવી સંરક્ષણ વ્યાપાર અને રોડમેપ તૈયાર કરવાની વાત કરી હતી

સોમનાથ મંદિર પર ગઝનવીએ કરેલા હુમલાને 1000 વર્ષ પૂર્ણ
National238 days ago

સોમનાથ મંદિર પર ગઝનવીએ કરેલા હુમલાને 1000 વર્ષ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના પુન:નિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે

આસામમાં ભૂકંપ: મોરીગાંવમાં ૫.૧ની તીવ્રતાના આંચકો આવ્યો
National238 days ago

આસામમાં ભૂકંપ: મોરીગાંવમાં ૫.૧ની તીવ્રતાના આંચકો આવ્યો

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના મોરીગાંવમાં જ હતું

જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકકતા બે વ્યક્તિના મોત
National238 days ago

જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકકતા બે વ્યક્તિના મોત

આ દુર્ઘટના આહોર પોલીસ સ્ટેશન વિસ્તારના અગવરી ગામ પાસે નેશનલ હાઈવે ૩૨૫ પર બની હતી, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક
National238 days ago

મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક

રાજસ્થાન હાઈકોર્ટના ર્નિણયને યથાવત્ રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, યોગ્યતા ધરાવતા ઉમેદવારોને માત્ર તેમની અનામત શ્રેણી પૂરતા સીમિત રાખી શકાય નહીં

ભારતની ચીમકી બાદ ઈલોન મસ્કનું એક્સ પર ‘સફાઈ’ અભિયાન શરૂ
National238 days ago

ભારતની ચીમકી બાદ ઈલોન મસ્કનું એક્સ પર ‘સફાઈ’ અભિયાન શરૂ

ભારતે ૭૨ કલાકમાં એક્સ પાસેથી રિપોર્ટ માગ્યો હતો

ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે, કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી
National239 days ago

ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે, કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી

રાજસ્થાનમાં રણ પ્રદેશમાં વધારો થશે, જયપુર, દિલ્હી, ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં પાણીની અછત સર્જાશે

અક્ષય અને વિદ્યા બાલન સાથે અનિસ બઝમી આગામી કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે
National239 days ago

અક્ષય અને વિદ્યા બાલન સાથે અનિસ બઝમી આગામી કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે

‘ભૂલ ભુલૈયા’,‘હૈ બેબી’‘થેંક યુ’ અને ૨૦૧૯માં ‘મિશન મંગલમ’ બાદ વિદ્યા અને અક્ષયની જાેડી ફરી સાથે જાેવા મળશે

નવા વર્ષમાં શિરડી સાંઈ બાબા મંદિરમાં દાનનો થયો વરસાદ
National239 days ago

નવા વર્ષમાં શિરડી સાંઈ બાબા મંદિરમાં દાનનો થયો વરસાદ

કુલ રૂપિયા ૧૦,૧૮,૮૬,૯૫૫ અને રૂપિયા ૧૬,૮૩,૬૭૩ વિદેશી ચલણમાં ૨૬ અલગ અલગ દેશોમાંથી આવ્યા હતા

ત્રિશૂર રેલવે સ્ટેશન પર મોટી આગ, 200 થી વધુ વાહનો બળીને ખાખ
National239 days ago

ત્રિશૂર રેલવે સ્ટેશન પર મોટી આગ, 200 થી વધુ વાહનો બળીને ખાખ

અધિકારીઓએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ, ઇંધણ લીકેજ અથવા અન્ય કોઈ તકનીકી ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે

2026 માં પાંચ રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી
National242 days ago

2026 માં પાંચ રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી

૫ રાજ્યો આસામ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે

બીડી, સિગરેટ, પાન મસાલા મોંઘા થશે! લાગૂ થશે નવો ટેક્સ અને સેસ
National242 days ago

બીડી, સિગરેટ, પાન મસાલા મોંઘા થશે! લાગૂ થશે નવો ટેક્સ અને સેસ

આ વધારાની એક્સાઈઝ ડ્યૂટી ૪૦ ટકા જીએસટીથી અલગ છે, પાન મસાલા પર કેન્દ્ર સરકારે સેસ પણ લગાવ્યો છે

દેશની પ્રથમ બુલેટ ટ્રેન ૧૫ ઑગસ્ટ 2027 થી દોડશે
National242 days ago

દેશની પ્રથમ બુલેટ ટ્રેન ૧૫ ઑગસ્ટ 2027 થી દોડશે

૫ ફેઝમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે ટ્રેનની શરૂઆત થશે

જીએસટી કલેક્શન : ડિસેમ્બરમાં 6.1% વધીને રૂ.1.74 લાખ કરોડ રહ્યું
National242 days ago

જીએસટી કલેક્શન : ડિસેમ્બરમાં 6.1% વધીને રૂ.1.74 લાખ કરોડ રહ્યું

ડિસેમ્બર ૨૦૨૫ માં સ્થાનિક વ્યવહારોમાંથી કુલ આવક 1.2 ટકા વધીને રૂ.1.22 લાખ કરોડથી વધુ થઈ ગઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧-૧૨ જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે
National242 days ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧-૧૨ જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજર રહેશે : અમદાવાદમાં પતંગ મહોત્સવ ઉદ્ઘાટન, વિકાસકામોની સમીક્ષા કરશે

ન્યુ યરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓનું હોટ ફેવરીટ
National245 days ago

ન્યુ યરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓનું હોટ ફેવરીટ

ગુજરાત સહિત સમગ્ર ભારત-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આવી રહ્યા છે

ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસનો એક્શન પ્લાન
National245 days ago

ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસનો એક્શન પ્લાન

જિલ્લામાં આવેલા પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ, હોટલો પર પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે

ભારતે 78000 કરોડના સંરક્ષણ સોદાને આપી મંજૂરી
National245 days ago

ભારતે 78000 કરોડના સંરક્ષણ સોદાને આપી મંજૂરી

રાજનાથ સિંહની અદ્યક્ષતામાં પ્રસ્તાવને મંજૂરી મળી

ભાજપે સાથ છોડતાં ૨ વર્ષ બાદ કાકા-ભત્રીજાની વચ્ચે ગઠબંધન
National245 days ago

ભાજપે સાથ છોડતાં ૨ વર્ષ બાદ કાકા-ભત્રીજાની વચ્ચે ગઠબંધન

પૂણેમાં પણ સાથે મળીને ચૂંટણી લડવાનો ર્નિણય લીધો

સૌથી મોટા ભાગેડુ વાળા વીડિયો પર લલિત મોદીએ માંગી માફી
National245 days ago

સૌથી મોટા ભાગેડુ વાળા વીડિયો પર લલિત મોદીએ માંગી માફી

ભારત સરકારનું સન્માન કરું છું : લલિત મોદી

કુલદીપ સેંગરને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે HCના આદેશ પર સ્ટે લગાવ્યો
National245 days ago

કુલદીપ સેંગરને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે HCના આદેશ પર સ્ટે લગાવ્યો

હાઈકોર્ટે દોષિત સેંગરની આજીવન કેદની સજા રદ કરી હતી અને તેમને શરતી જામીન આપ્યા હતા : CBI એ આ ર્નિણયને સુપ્રીમમાં પડકાર્યો હતો

ભારતરત્ન અને પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરાયું
National249 days ago

ભારતરત્ન અને પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરાયું

ગાંધીનગરના ચ-૩ સર્કલ પર નિર્માણ થયેલી અટલ બિહારીજીની પ્રતિમાનું અનાવરણ કરીને ગુડ ગવર્નન્સ ડેની શરૂઆત કરાવી હતી

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત
National249 days ago

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત

રાજસ્થાનના ધોરીમન્ના નજીક રોડ પર ક્રોસ કરતી વખતે એક કારે બંનેને હવામાં ફંગોળતા મોત નિપજ્યા

સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની આપી ચીમકી
National249 days ago

સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની આપી ચીમકી

કલેક્ટર આ વાતથી ફરી જવાથી સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે અને સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડવાની વાત સાંસદે કરી છે

અમારી સરકારે ૩૭૦ની દીવાલ તોડી પાડી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
National249 days ago

અમારી સરકારે ૩૭૦ની દીવાલ તોડી પાડી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૬૫ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું

કર્ણાટકમાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર : ૧૭ લોકો જીવતા બળીને ખાખ
National249 days ago

કર્ણાટકમાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર : ૧૭ લોકો જીવતા બળીને ખાખ

આ દુર્ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ પર ગોરલાથુ ક્રોસ પાસે ત્યારે બની જ્યારે એક સ્લીપર બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે જાેરદાર ટક્કર થઈ

ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ મળી
National251 days ago

ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ મળી

ગિફ્ટ સિટીમાં આવેલી કંપની/સંસ્થા/યુનિટમાં કામ કરતાં કર્મચારીઓને લીકર એક્સેસ પરમિટથી સુવિધા મળશે

મુખ્યમંત્રીના હસ્તે ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું
National251 days ago

મુખ્યમંત્રીના હસ્તે ‘પસંદગી પત્ર એનાયત કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું

નિમણૂક પામેલા LRD જવાનો માટે ખુશખબર, ઉમેદવારો પોતે જિલ્લો પસંદ કરી શકશે

ગાંધીનગરમાં રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સ શરૂ થઇ
National251 days ago

ગાંધીનગરમાં રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સ શરૂ થઇ

રાજ્યભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા પોલીસના વડાઓ તેમજ વિવિધ વિશેષ શાખાના અધિકારીઓ હાજર રહ્યા છે

ગુજરાત અને રાજસ્થાનમાં ગ્રીન એનર્જિ કોરિડોરનો નક્શો બદલાશે
National251 days ago

ગુજરાત અને રાજસ્થાનમાં ગ્રીન એનર્જિ કોરિડોરનો નક્શો બદલાશે

મોટા સૌર પાર્ક, પવન ઉર્જા પ્રોજેક્ટ્સ અને હાઇ-ટેન્શન ઓવરહેડ પાવર લાઇનોના નિર્માણ પર પ્રતિબંધ મૂક્યો છે

વસિયત માટે ફરજિયાત પ્રોબેટ-કોર્ટે માન્યતા લેવાની જરૂર રહેશે નહીં
National251 days ago

વસિયત માટે ફરજિયાત પ્રોબેટ-કોર્ટે માન્યતા લેવાની જરૂર રહેશે નહીં

મૃત સ્વજનના વસિયતનામાનો અમલ કરવા માટે પહેલા પ્રોબેટ લેવો પડતો હતો આ પ્રોબેટ મેળવવામાં ઘણીવાર બારથી અઢાર મહિના લાગી જતા હતા

ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી
National251 days ago

ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી

રાજ્યસભા સાંસદનો દાવો, RBI અને નાણા મંત્રાલય કેટલીક નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અથવા એ.પી.જે. અબ્દુલ કલામની તસવીરો મૂકવા પર વિચાર કરી રહ્યા છે

ભારતમાં શરૂ કરાયું પ્રથમ એર ટેક્સીનું ટેસ્ટિંગ
National251 days ago

ભારતમાં શરૂ કરાયું પ્રથમ એર ટેક્સીનું ટેસ્ટિંગ

આકાશ તરફ નજર કરી છે હવામાં ઉડતી ટેક્સીના સપના સાથે કંપનીએ પોતાના પ્રથમ એર ટેક્સી પ્રોગ્રામની ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ કરી છે

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા મામલે ભારતમાં આક્રોશ
National251 days ago

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા મામલે ભારતમાં આક્રોશ

પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતી આ દરમિયાન, કાર્યકરોએ બેરિકેડ્સ હટાવવાનું શરૂ કર્યું

LMV3-M6 રોકેટ: ભારતનું શક્તિશાળી લોન્ચ વ્હીકલ
National251 days ago

LMV3-M6 રોકેટ: ભારતનું શક્તિશાળી લોન્ચ વ્હીકલ

શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી LMV3-M6 રોકેટનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવશે

ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના લોથલના દરિયાઈ વારસાને જાળવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
National252 days ago

ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના લોથલના દરિયાઈ વારસાને જાળવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

પ્રાચીન બંદર શહેરને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

લોન ન ચૂકવતાં અને ગેરકાયદે બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘુમ
National252 days ago

લોન ન ચૂકવતાં અને ગેરકાયદે બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘુમ

જાે તમે પૈસાની ઉચાપત કરી અને પછી તે પરત નથી કર્યા તો આવા કિસ્સાઓમાં કોઈ રાહત આપી શકાતી નથી

સોનિયા ગાંધી-રાહુલ ગાંધીને ફરી ઝટકો! નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ
National252 days ago

સોનિયા ગાંધી-રાહુલ ગાંધીને ફરી ઝટકો! નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ

સુનાવણી માટે ૧૨ માર્ચ ૨૦૨૬ની તારીખ આપી છે : ઈડી તરફથી અરજી કરતાં દિલ્હી હાઈકોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી

ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ
National253 days ago

ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ

આ પરીક્ષણ ચંડીગઢ સ્થિત ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરીની રેલ ટ્રેક રૉકેટ સ્લેડ સુવિધા પર કરવામાં આવ્યા

અગ્નિવીરો માટે BSF માં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં ૫૦% અનામત
National253 days ago

અગ્નિવીરો માટે BSF માં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં ૫૦% અનામત

અગ્નિવીરોને માત્ર અનામત જ નહીં પરંતુ શારીરિક કસોટી અને વય મર્યાદામાં પણ મોટી છૂટછાટ અપાઈ

‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ : વડાપ્રધાન
National253 days ago

‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ : વડાપ્રધાન

કોંગ્રેસ જ ગેરકાયદે ઘૂસણખોરોને બચાવી રહી છે : મોદી

વિકસિત ભારત જી રામ જી બિલને રાષ્ટ્રપતિની મંજૂરી
National253 days ago

વિકસિત ભારત જી રામ જી બિલને રાષ્ટ્રપતિની મંજૂરી

જી રામજી જી કાયદા મુજબ ગ્રામીણ પરિવારોને પ્રતિ વર્ષ ૧૨૫ દિવસની બંધારણીય રોજગારી હક્ક મળશે